Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Akola Train Harassment : ચાલતી ટ્રેનમાં યુવતી સાથે છેડતી... પછી મુસાફરોએ જે કર્યું તે જોઈ રોમિયો પણ ચોંકી ગયો!

Akola Train Harassment : મહારાષ્ટ્રના અકોલામાં ચાલતી ટ્રેનમાં યુવતી સાથે છેડતી કરનાર યુવકને મુસાફરોએ મારપીટ કરવાને બદલે અનોખી 'ગાંધીગીરી'થી પાઠ ભણાવ્યો. આરોપીને બંગડીઓ પહેરાવી, લિપસ્ટિક લગાવી જાહેરમાં શરમજનક સ્થિતિમાં મૂકતા ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાએ મહિલા સુરક્ષા, જનજાગૃતિ અને કાયદાકીય કાર્યવાહી અંગે નવી ચર્ચા જગાવી છે.
akola train harassment   ચાલતી ટ્રેનમાં યુવતી સાથે છેડતી    પછી મુસાફરોએ જે કર્યું તે જોઈ રોમિયો પણ ચોંકી ગયો
Advertisement

Akola Train Harassment : મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાંથી મહિલાઓની સુરક્ષા સાથે જોડાયેલો એક અત્યંત ચોંકાવનારો અને ભારે ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો મોટો વિષય બન્યો છે. સામાન્ય રીતે ટ્રેન કે બસમાં જ્યારે કોઈ છેડતીની ઘટના બને છે, ત્યારે લોકો ગુસ્સે ભરાઈને આરોપી સાથે કાયદો હાથમાં લઈને મારપીટ કરવા લાગતા હોય છે. પરંતુ અહીં ભુસાવળ-વર્ધા પેસેન્જર ટ્રેનમાં મુસાફરોએ હિંસાનો રસ્તો અપનાવવાને બદલે આરોપીને એક એવા અનોખા અને અણધાર્યા અંદાજમાં પાઠ ભણાવ્યો છે, જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.

Tags :
Advertisement

.

×