Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amravati Car Accident: અમરાવતી ભયાનક અકસ્માત, મુંબઈ જતી કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 5 સભ્યોના મોત

અમરાવતીના ધામણગાંવ રેલવે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગ પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. મુંબઈ તરફ જઈ રહેલી તેજ રફતાર કાર આગળ જતા ટ્રકની પાછળ જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ચંદ્રપુરના એક જ પરિવારના 5 સભ્યોના કમકમાટીભર્યા મોત થયા છે. મૃતકોમાં 1 નાની બાળકીનો સમાવેશ છે. હાઈવે પોલીસ આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
amravati car accident  અમરાવતી ભયાનક અકસ્માત  મુંબઈ જતી કારનો કચ્ચરઘાણ  એક જ પરિવારના 5 સભ્યોના મોત
Advertisement

Amravati Car Accident: મહારાષ્ટ્રના અમરાવતીમાં સમૃદ્ધિ મહામાર્ગ પર એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં કાર સવાર એક જ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ પરિવાર નાગપુરથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો. ગમખ્વાર ઘટના બાદ સ્થાનિક પોલીસ અને બચાવ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×