Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Badlapur Wife Murder Husband : પતિએ સાડી ન અપાવી તો પત્નીએ માથામાં કૂકર મારીને પતાવી દીધો

મહારાષ્ટ્રના બદલાપુરમાં સાડી ખરીદવાના મામૂલી કૌટુંબિક વિવાદમાં પત્ની દ્વારા પતિની હત્યા કરવામાં આવી છે. આરોપી સુનિતા દેવીએ કુકરથી હુમલો કરી પતિ હરિરામ સિંહનું ગળું દબાવી દીધું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થતાં બદલાપુર પોલીસે ગુનો નોંધી આરોપી પત્નીની ધરપકડ કરી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
badlapur wife murder husband   પતિએ સાડી ન અપાવી તો પત્નીએ માથામાં કૂકર મારીને પતાવી દીધો
Advertisement

Badlapur Wife Murder Husband : મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા બદલાપુર વિસ્તારમાંથી કૌટુંબિક હિંસાની એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. સત્તાવાર અહેવાલો અનુસાર, બદલાપુરના શિરગાંવમાં માત્ર એક સાડી ખરીદવા જેવી મામૂલી બાબતે થયેલા ઝઘડામાં પત્નીએ પોતાના જ પતિની ઘાતકી રીતે હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×