Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Maharashtra: હુમલા બાદ PM મોદીએ સુખબીર બાદલની તબિયત પૂછી, પત્ની હરસિમરત કૌરને કર્યો ફોન

મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત એક પવિત્ર ગુરુદ્વારામાં શિરોમણિ અકાલી દળના વડા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પર થયેલા અચાનક હુમલાએ રાજકીય જગતમાં હલચલ મચાવી દીધી છે. આ ગંભીર ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના શીર્ષ નેતૃત્વએ તાત્કાલિક ટેલિફોનિક સંપર્ક સાધીને સ્વાસ્થ્યની સ્થિતિ જાણી લીધી છે.
maharashtra  હુમલા બાદ pm મોદીએ સુખબીર બાદલની તબિયત પૂછી  પત્ની હરસિમરત કૌરને કર્યો ફોન
Advertisement

Sukhbir Singh Badal Attack: મહારાષ્ટ્ર (Maharashtra) ના નાંદેડ (Nanded) સ્થિત એક પવિત્ર ગુરુદ્વારામાં શિરોમણિ અકાલી દળ (SAD - Shiromani Akali Dal) ના પ્રમુખ અને પંજાબ (Punjab) ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબિરી સિંહ બાદલ (Sukhbir Singh Badal) પર અચાનક જીવલેણ હુમલો થયો છે. આ ચોંકાવનારી ઘટના બાદ દેશના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) એ તાત્કાલિક ફોન કરીને તેમના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછ્યા છે.

Tags :
Advertisement

.

×