Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ketan Agarwal Murder Case: લોહગઢ કિલ્લા પર ક્રાઇમ સીન રીક્રિએશન, સામે આવ્યો સિયાનો ‘ખૂની કોડવર્ડ’!

પુણેના લોહગઢ કિલ્લા પર થયેલા ચકચારી કેતન અગ્રવાલ હત્યાકાંડમાં લોનાવલા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. સત્તાવાર Ketan Agarwal Murder Case ની તપાસ હેઠળ વહેલી સવારે આરોપી સિયા ગોયલ અને ચેતનને સાથે રાખી ઘટનાસ્થળે ક્રાઇમ સીન રીક્રિએટ કરાયો હતો. સિયાના ખૂની કોડવર્ડ બાદ ચેતને કેતનને ખાઈમાં ધકેલ્યો હતો. પોલીસ ટૂંક સમયમાં ચાર્જશીટ રજૂ કરશે.
ketan agarwal murder case  લોહગઢ કિલ્લા પર ક્રાઇમ સીન રીક્રિએશન  સામે આવ્યો સિયાનો ‘ખૂની કોડવર્ડ’
Advertisement

Ketan Agarwal Murder Case : પુણેના પ્રખ્યાત લોહગઢ કિલ્લા પર થયેલા ચકચારી કેતન અગ્રવાલ હત્યાકાંડમાં લોનાવલા પોલીસની તપા હવે અત્યંત નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. વહેલી સવારે ભારે પોલીસ સુરક્ષા વચ્ચે આ ચકચારી Ketan Agarwal Murder Case અંતર્ગત બંને મુખ્ય આરોપીઓ સિયા ગોયલ અને ચેતન ચૌધરીને સાથે રાખીને ઘટનાસ્થળે ક્રાઇમ સીન રીક્રિએશન કરવામાં આવ્યું હતું.

Tags :
Advertisement

.

×