Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ketan Aggarwal Murder Case : લોહગઢ કિલ્લા હત્યાકાંડમાં મોટો ધમાકો, મંગેતર અને પ્રેમીના CCTV ફૂટેજ આવ્યા સામે

પુણેના લોહગઢ કિલ્લા પર બનેલા ચર્ચિત Ketan Aggarwal Murder Case માં નવો વળાંક આવ્યો છે. હત્યાના એક દિવસ પહેલાં મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરી પુણેના એક કેફેમાં હત્યાનો પ્લાન બનાવતા સીસીટીવીમાં કેદ થયા છે. શરૂઆતમાં અકસ્માત ગણાવી ઇન્સ્ટાગ્રામ પર દુઃખનો ઢોંગ કરનારી કાતિલ મંગેતરની પોલ કોલ રેકોર્ડિંગ અને પોલીસ તપાસમાં ખુલી ગઈ છે.
ketan aggarwal murder case   લોહગઢ કિલ્લા હત્યાકાંડમાં મોટો ધમાકો  મંગેતર અને પ્રેમીના cctv ફૂટેજ આવ્યા સામે
Advertisement

Ketan Aggarwal Murder Case : મહારાષ્ટ્રના ચર્ચિત યુવા ઉદ્યોગપતિ Ketan Aggarwal Murder Case માં પોલીસને એક અત્યંત મહત્વપૂર્ણ અને સચોટ કડી હાથ લાગી છે. પોલીસ તપાસ દરમિયાન મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીનું એક ગુપ્ત સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. આ ફૂટેજ હત્યાની ઘટનાના બરાબર એક દિવસ પહેલાંનું છે, જેમાં બંને પુણેના એક કેફેમાં બેસીને હત્યાનું કાવતરું ઘડતા સ્પષ્ટ દેખાય છે.

Tags :
Advertisement

.

×