Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kolhapur Murder Case : મહારાષ્ટ્રમાં ફરી કેતન અગ્રવાલ જેવો કેસ આવ્યો સામે, પ્રેમીએ 25 વર્ષીય પ્રેમીકાને ખાઈમાં ધકેલી દીધી

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પ્રેમિકાના લગ્ન નક્કી થતાં પ્રેમીએ ઘાતકી કૃત્ય આચર્યું છે. શ્રીપાદ નામના યુવકે એન્જિનિયરિંગ વિદ્યાર્થિની તરન્નુમને નાઈકવાડી ખાઈમાં ધકેલી દીધી હતી. હત્યા બાદ ગૂમ થવાનું નાટક કરનાર આરોપીને ભુદરગડ પોલીસે ઝડપી લીધો છે. સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો છે.
kolhapur murder case   મહારાષ્ટ્રમાં ફરી કેતન અગ્રવાલ જેવો કેસ આવ્યો સામે  પ્રેમીએ 25 વર્ષીય પ્રેમીકાને ખાઈમાં ધકેલી દીધી
Advertisement

Kolhapur Murder Case : મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં પ્રેમ પ્રકરણમાં એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. નાઈકવાડી નજીક 25 વર્ષીય યુવકે પોતાની પ્રેમિકાના અન્યત્ર લગ્ન નક્કી થવાના વિવાદમાં તેને ઊંડી ખાઈમાં ધકેલીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ આરોપીએ પોલીસ સમક્ષ ગૂમ થયાની ખોટી વાર્તા રચી હતી, પરંતુ સઘન તપાસમાં તેનો પર્દાફાશ થયો હતો.

Tags :
Advertisement

.

×