Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Maharashtra Earthquake : મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા, નાંદેડ-હિંગોલી પ્રદેશ હચમચ્યો !

Maharashtra Earthquake : આજે એટલે ગુરુવારે વહેલી સવારો મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે નાંદેડ, હિંગોલી અને પરભણી જિલ્લાના લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે જમીન ધ્રૂજવા લાગતા અનેક પરિવારો જીવ બચાવવા માટે પોતાના ઘરોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
maharashtra earthquake   મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા  નાંદેડ હિંગોલી પ્રદેશ હચમચ્યો

Tags :
Advertisement

.

×