Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Maharashtra heavy rain: મહારાષ્ટ્રમાં મેઘતાંડવ, પુણેમાં ભૂસ્ખલન, અનેક સ્થળ જળમગ્ન

મહારાષ્ટ્રમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે, જેમાં 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. નાશિકમાં સહિત મુંબઈમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું. સતત પડી રહેલા વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે.
maharashtra heavy rain  મહારાષ્ટ્રમાં મેઘતાંડવ  પુણેમાં ભૂસ્ખલન  અનેક સ્થળ જળમગ્ન
Advertisement

Maharashtra heavy rain: મહારાષ્ટ્ર હાલમાં વિનાશકારી વરસાદનો સામનો કરી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. ખાસ કરીને નાશિકમાં વાદળ ફાટવાની આશંકા અને મુંબઈમાં ઓરેન્જ એલર્ટના કારણે તંત્ર હાઈ એલર્ટ પર છે. કુદરતી આફતને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ત્ર્યંબકેશ્વર જેવા પ્રસિદ્ધ મંદિરો બંધ કરવામાં આવ્યા છે. સરકાર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે સતત પ્રયત્નશીલ છે.

Tags :
Advertisement

.

×