Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Maharashtra heavy rain: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો કહેર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રીને આપી મદદની ખાતરી

મહારાષ્ટ્રમાં મેઘમહેર આફત બનીને વરસી રહી છે. મુંબઈ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. લોકલ ટ્રેન સેવાઓ ઠપ થતા નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. સ્થિતિની ગંભીરતાને જોઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે તાત્કાલિક સંવાદ સાધ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યને જરૂરિયાત મુજબની તમામ મદદ આપવાની ખાતરી આપી છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરી શકાય.
maharashtra heavy rain  મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો કહેર  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે મુખ્યમંત્રીને આપી મદદની ખાતરી
Advertisement

Maharashtra heavy rain: મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મુંબઈ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ટ્રેન સેવાઓ અને માર્ગ પરિવહન ખોરવાઈ ગયા છે. કુદરતી આફતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને તમામ જરૂરી સહાય પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે, જેથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપી બની શકે.

Tags :
Advertisement

.

×