Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Maharashtra News : નંદુરબારમાં સગીરોના જાતીય શોષણનો પર્દાફાશ, નરાધમના ફોનમાંથી મળ્યા 600 અશ્લીલ વીડિયો

Maharashtra News : મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં પોલીસે એક અત્યંત ચોંકાવનારો અને માનવતાને શર્મસાર કરતો કિસ્સો બહાર લાવ્યો છે. પોલીસે 22 વર્ષીય એક શંકાસ્પદ યુવકની સગીર બાળકો અને યુવાનોનું જાતીય શોષણ કરવા તથા તેમના અશ્લીલ વીડિયો બનાવવાની ઘટનામાં ધરપકડ કરી છે.
maharashtra news   નંદુરબારમાં સગીરોના જાતીય શોષણનો પર્દાફાશ  નરાધમના ફોનમાંથી મળ્યા 600 અશ્લીલ વીડિયો
Advertisement

Maharashtra News : મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં પોલીસે એક અત્યંત ચોંકાવનારો અને માનવતાને શર્મસાર કરતો કિસ્સો બહાર લાવ્યો છે. પોલીસે 22 વર્ષીય એક શંકાસ્પદ યુવકની સગીર બાળકો અને યુવાનોનું જાતીય શોષણ કરવા તથા તેમના અશ્લીલ વીડિયો બનાવવાની ઘટનામાં ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વર્ષ 2022 થી 6 ઓગસ્ટ 2026 સુધી આ ગંભીર કૃત્ય આચરી રહ્યો હતો.

Tags :
Advertisement

.

×