Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Maharashtra School Junk Food Ban : શાળાની આસપાસ ચોકલેટ અને વડાપાવ સહિતના જંક ફૂડ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો વિશે

Maharashtra School Junk Food Ban : બાળકોના સ્વાસ્થ્ય અને પૌષ્ટિક આહારને પ્રાથમિકતા આપતા મહારાષ્ટ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા શાળાઓમાં તેમજ તેની આસપાસના વિસ્તારમાં જંક ફૂડના વેચાણ, મફત વિતરણ અને જાહેરાતો પર સખત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
maharashtra school junk food ban   શાળાની આસપાસ ચોકલેટ અને વડાપાવ સહિતના જંક ફૂડ પર પ્રતિબંધ  જાણો નવા નિયમો વિશે

Tags :
Advertisement

.

×