Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mohan Bhagwat Youth Meet : દિલ્હીના વિરોધ પ્રદર્શન બાદ બદલાયું રાજકારણ? PM બાદ RSS ચીફ પણ Gen-Z યુવા પેઢી સાથે કરશે સંવાદ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત 6 ઓગસ્ટે મુંબઈમાં I.I.M.U.N. કોન્ફરન્સ દરમિયાન દેશભરના યુવાનો સાથે સંવાદ સાધવાના હોવાથી મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તાજેતરના વિરોધ પ્રદર્શનો બાદ ઉદ્ભવેલી રાજકીય પરિસ્થિતિઓ વચ્ચે, સંઘ પ્રમુખ 100 થી વધુ શહેરોના 2,000 વિદ્યાર્થીઓ સમક્ષ ભારતીય સામાજિક મૂલ્યો અને રાષ્ટ્રીય પરિવર્તનો પર માર્ગદર્શન આપશે.
mohan bhagwat youth meet    દિલ્હીના વિરોધ પ્રદર્શન બાદ બદલાયું રાજકારણ  pm  બાદ rss ચીફ પણ gen z યુવા પેઢી સાથે કરશે સંવાદ
Advertisement

Mohan Bhagwat Youth Meet : ભારતીય સામાજિક અને રાજકીય ક્ષેત્રે યુવા પેઢીની વધતી ભાગીદારી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર રાષ્ટ્રીય કાર્યક્રમ અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત આગામી 6 ઓગસ્ટના રોજ મુંબઈ ખાતે દેશના Gen-Z અને Gen Alpha પેઢીના પ્રતિનિધિઓ સાથે એક વિશેષ મંચ પરથી સીધો સંવાદ સાધશે.

Tags :
Advertisement

.

×