Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mumbai Heavy Rain Deaths : મુંબઈમાં ભારે વરસાદ આફત બન્યો; કુર્લા અને આરે કોલોનીમાં ઝાડ પડતા બે ના મોત

મુંબઈમાં તેજ પવન સાથે તૂટી પડેલા મુશળધાર વરસાદને કારણે સર્જાયેલી તબાહીમાં બે લોકોના મોત થયા છે. Mumbai Heavy Rain Deaths ના સત્તાવાર અહેવાલ મુજબ કુર્લામાં દુકાન પર વિશાળ ઝાડ પડતા એક વૃદ્ધ અને આરે કોલોનીમાં ડાળી વાગતા 18 વર્ષના યુવકનું મોત નીપજ્યું છે. ખરાબ હવામાનને લીધે એરપોર્ટ પર 90 ટકા ફ્લાઇટ્સ મોડી પડી હતી.
mumbai heavy rain deaths   મુંબઈમાં ભારે વરસાદ આફત બન્યો  કુર્લા અને આરે કોલોનીમાં ઝાડ પડતા બે ના મોત
Advertisement

Mumbai Heavy Rain Deaths : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને તેની આસપાસના પરા વિસ્તારોમાં રવિવારે સવારથી જ ભારે પવન સાથે શરૂ થયેલા મુસળધાર વરસાદે ગંભીર સ્થિતિ સર્જી છે. સત્તાવાર અહેવાલો અનુસાર, કુર્લા અને ગોરેગાઉંના આરે કોલોની વિસ્તારમાં વૃક્ષો પડવાની અલગ-અલગ ઘટનાઓમાં એક વડીલ અને એક 18 વર્ષના યુવક સહિત બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

Tags :
Advertisement

.

×