Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mumbai Building Collapse : સામાન પેક જ રહ્યો અને આખો પરિવાર કાટમાળમાં દફન થઈ ગયો! મુંબઈ દુર્ઘટનાની સત્યતા

મુંબઈના માનખુર્દ ન્યૂ મંડાલા વિસ્તારમાં ભારે ચોમાસાના વરસાદ દરમિયાન એક ગેરકાયદેસર ચાર માળની ઇમારત પડોશી મકાન પર તૂટી પડતાં એક જ પરિવારના સભ્યોના કરુણ મોત થયા છે. રવિવારે સવારે ઘર ખાલી કરવાનો આભાસ હોવા છતાં, શનિવારે રાત્રે જ બિલ્ડિંગ ધરાશાયી થતાં સામાન પેક કરી રહેલો શ્રમિક પરિવાર કાટમાળમાં દફન થઈ ગયો હતો.
mumbai building collapse   સામાન પેક જ રહ્યો અને આખો પરિવાર કાટમાળમાં દફન થઈ ગયો  મુંબઈ દુર્ઘટનાની સત્યતા
Advertisement

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના માનખુર્દ વિસ્તારમાં ચોમાસાના ધોધમાર વરસાદ વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક અને ખૌફનાક દુર્ઘટના સામે આવી છે. સત્તાવાર અહેવાલો મુજબ, ભારે વરસાદના કારણે એક ગેરકાયદેસર ચાર માળની ઇમારત પડોશના મકાન પર તૂટી પડતાં એક જ શ્રમિક પરિવારના અનેક લોકોના મલબા નીચે દબાઈ જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

Tags :
Advertisement

.

×