Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mumbai rain: 25 હજાર કરોડનો ધુમાડો, મુંબઈ થયું જળમગ્ન, તંત્રના દાવાઓ પાણીમાં વહી ગયા

મુંબઈમાં ભારે વરસાદને પગલે જનજીવન પાયમાલ થયું છે અને 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરમાં 25 હજાર કરોડ રૂપિયાના બજેટ પછી પણ દર વર્ષે વરસાદમાં ડૂબતી મુંબઈની છબી બદલાતી નથી. બીએમસી અને સરકારના દાવાઓ વચ્ચે રસ્તાઓ નદી બન્યા છે અને ટ્રેન સેવાઓ ઠપ છે. શું આ સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટાચારનું પરિણામ છે કે ક્લાઈમેટ ચેન્જનો માર? શહેરની આ દુર્દશા અને જવાબદારી પર એક ઊંડી નજર.
mumbai rain  25 હજાર કરોડનો ધુમાડો  મુંબઈ થયું જળમગ્ન  તંત્રના દાવાઓ પાણીમાં વહી ગયા
Advertisement

Mumbai rain: મુંબઈમાં ચોમાસાએ આફતનું સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદને કારણે મુંબઈ, પુણે અને પાલઘર સહિતના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેના પગલે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. આ તમામ સમસ્યામાં તંત્રની નિષ્ફળતા છતી થઈ રહી છે. 25 હજાર કરોડ રૂપિયાના બજેટ છતાં શહેરની આ દુર્દશાએ તંત્રના કામકાજ અને આયોજન સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. નોંધનીય છે કે, ભારે વરસાદમાં અત્યાર સુધીમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Tags :
Advertisement

.

×