Neet Paper Leak Controversy : વિદ્યાર્થીઓના સમર્થનમાં ઠાકરે બંધુઓ,26 જુલાઈએ મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરશે
Neet Paper Leak Controversy : મહારાષ્ટ્રમાં પેપર લીક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના સમર્થનમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે એકસાથે આવ્યા છે. બંને દિગ્ગજ નેતાઓએ આગામી 26 જુલાઈએ મુંબઈમાં એક સંયુક્ત વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે.
Advertisement
Neet Paper Leak Controversy : મહારાષ્ટ્રમાં પેપર લીક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના સમર્થનમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે એકસાથે આવ્યા છે. બંને દિગ્ગજ નેતાઓએ આગામી 26 જુલાઈએ મુંબઈમાં એક સંયુક્ત વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે, જેનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓની નારાજગી સીધી સરકાર સુધી પહોંચાડવાનો છે.

