Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pune Building Collapse News : મહારાષ્ટ્રના પુણેમાં મોટો અકસ્માત, કચરાનો પહાડ તૂટી પડતાં ૩ માળની ઇમારત ધરાશાયી

મહારાષ્ટ્રના પુણેના મોશીમાં ભારે વરસાદના કારણે કચરાનો મોટો ઢગલો ધસી પડતાં 3 માળની વહીવટી ઓફિસ ધરાશાયી થવાની વિગતો સામે આવી છે. આ દુર્ઘટનામાં 15થી વધુ કર્મચારીઓ દબાયા હોવાની આશંકા છે. હાલ એનડીઆરએફ (NDRF) ની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે, જ્યારે રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે.
pune building collapse news   મહારાષ્ટ્રના પુણેમાં મોટો અકસ્માત  કચરાનો પહાડ તૂટી પડતાં ૩ માળની ઇમારત ધરાશાયી
Advertisement

Pune Building Collapse News : મહારાષ્ટ્રમાં પડી રહેલા અતિભારે વરસાદને કારણે પુણે જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સત્તાવાર અહેવાલો મુજબ, પિમ્પરી-ચિંચવડના મોશી વિસ્તારમાં કચરા ડેપો પાસે આવેલી એક ત્રણ માળની ઓફિસ ઇમારત પર કચરાનો વિશાળ પહાડ તૂટી પડતાં આખું બિલ્ડિંગ ધરાશાયી થયું છે, જેમાં 15થી વધુ લોકો દબાયા છે.

Tags :
Advertisement

.

×