Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pune Ketan Agarwal Murder : ટાલિયાપણું બન્યું મોતનું કારણ? પુણેના ચર્ચિત મર્ડર કેસમાં સિયા ગોયલના નિવેદનથી સનસનાટી

પુણેના લોહગઢ કિલ્લા પર બનેલા ચર્ચિત Pune Ketan Agarwal Murder કેસમાં મોટો ખુલાસો થયો છે. મંગેતર સિયા ગોયલ કેતનના ટાલિયાપણા અને વિગ પહેરવાની આદતથી પરેશાન હતી. આથી તેણે પ્રેમી ચેતન સાથે મળીને કેતનને 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો. પોલીસે આ મામલે સીસીટીવી પુરાવાના આધારે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
pune ketan agarwal murder   ટાલિયાપણું બન્યું મોતનું કારણ  પુણેના ચર્ચિત મર્ડર કેસમાં સિયા ગોયલના નિવેદનથી સનસનાટી
Advertisement

Pune Ketan Agarwal Murder : મહારાષ્ટ્રના પુણેમાં બનેલા ચર્ચિત લોહગઢ મર્ડર કેસમાં દરરોજ અત્યંત આઘાતજનક ખુલાસા થઈ રહ્યા છે. મશહૂર બિલ્ડર વિશાલ અગ્રવાલના પુત્રની હત્યા પાછળ તેની જ મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીનું કાવતરું હોવાનું સામે આવ્યું છે. આ ચકચારી Pune Ketan Agarwal Murder કેસમાં હવે લગ્ન તોડવા માટે ટાલિયાપણું અને વિગના વિવાદનો નવો જ એન્ગલ સામે આવતા હલચલ મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×