Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

RSS Chief Mohan Bhagwat : "Gen Z દેશવિરોધી નથી, દેશનું ભવિષ્ય છે", જાણો RSS સરસંઘચાલકે કયા-કયા મુદ્દાઓ પર કરી વાત

RSS Chief Mohan Bhagwat : RSSના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં Gen Z અને Gen Alphaના વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન વિદ્યાર્થી આંદોલન, સમલૈંગિક લગ્ન, શિક્ષણ વ્યવસ્થા, લોકશાહી, પાકિસ્તાન-ચીન સાથેના સંબંધો અને મહિલાઓની ભાગીદારી સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે કહ્યું કે Gen Z દેશવિરોધી નથી અને તેમની ફરિયાદોને ગંભીરતાથી સાંભળવાની જરૂર છે.
rss chief mohan bhagwat    gen z દેશવિરોધી નથી  દેશનું ભવિષ્ય છે   જાણો rss સરસંઘચાલકે કયા કયા મુદ્દાઓ પર કરી વાત
Advertisement

RSS Chief Mohan Bhagwat : મુંબઈ (Mumbai) માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત (Mohan Bhagwat) એ Gen Z અને Gen Alpha ના વિદ્યાર્થીઓ સાથે જાહેરમાં સંવાદ (Dialogue) કર્યો હતો. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના આંદોલન (Student Protest), સમલૈંગિક લગ્ન (Same-Sex Marriage), શિક્ષણ વ્યવસ્થા (Education System), લોકશાહી (Democracy), પાકિસ્તાન (Pakistan), ચીન (China) તેમજ મહિલાઓની ભાગીદારી (Women's Participation) જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ભારપૂર્વક કહ્યું કે આજની યુવા પેઢીને દેશવિરોધી ગણવી યોગ્ય નથી, પરંતુ તેમની વાત સાંભળીને તેમની સમસ્યાઓનો ઉકેલ શોધવો વધુ જરૂરી છે.

Tags :
Advertisement

.

×