Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Taj Hotel Mumbai bomb threat: મુંબઈમાં ફરી દહેશત, તાજ હોટેલને મળ્યો બોમ્બની ધમકી, પોલીસ તંત્ર એલર્ટ!

મુંબઈની વિશ્વપ્રસિદ્ધ તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. એક અજાણ્યા કોલ દ્વારા હોટેલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવતા પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા છે. સઘન તપાસ વચ્ચે પોલીસે આખા વિસ્તારને સુરક્ષાના ઘેરામાં લઈ લીધો છે, જ્યારે કોલ કરનાર શખ્સને શોધવાની કવાયત તેજ કરવામાં આવી છે.
taj hotel mumbai bomb threat  મુંબઈમાં ફરી દહેશત  તાજ હોટેલને મળ્યો બોમ્બની ધમકી  પોલીસ તંત્ર એલર્ટ
Advertisement

Taj Hotel Mumbai bomb threat: મુંબઈના આઇકોનિક તાજ હોટેલને ફરી એકવાર બોમ્બની ધમકી મળી છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મુંબઈ પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હોટેલ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા આ કોલથી સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થયા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×