Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Tarun Tejpal Case : બોમ્બે હાઈકોર્ટે સેશન્સ કોર્ટનો આદેશ ફગાવી તરુણ તેજપાલને ઠેરવ્યા દોષિત

Tarun Tejpal Case : તહેલકા મેગેઝિનના પૂર્વ એડિટર-ઇન-ચીફ તરુણ તેજપાલને લઈને વર્ષો જૂના દુષ્કર્મ કેસમાં મોટો કાનૂની વળાંક આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલ નિર્દોષ હોવાનો ચુકાદો રદ કરીને તેમને દોષિત ઠેરવ્યા છે. હવે તેમની સજાને લઈને અલગથી સુનાવણી થશે, જે આ કેસમાં મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવી રહ્યો છે.
tarun tejpal case   બોમ્બે હાઈકોર્ટે સેશન્સ કોર્ટનો આદેશ ફગાવી તરુણ તેજપાલને ઠેરવ્યા દોષિત
Advertisement

Tarun Tejpal Case : તહેલકા (Tehelka) મેગેઝિનના પૂર્વ એડિટર-ઇન-ચીફ (Editor-in-Chief) તરુણ તેજપાલ (Tarun Tejpal) સામે વર્ષ 2013માં નોંધાયેલા દુષ્કર્મ (Rape) કેસમાં બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ની ગોવા બેન્ચ (Goa Bench)એ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ગુરુવારે કોર્ટે મપુસા (Mapusa) સેશન્સ કોર્ટ (Sessions Court) દ્વારા વર્ષ 2021માં આપવામાં આવેલા નિર્દોષ હોવાના ચુકાદાને રદ કરી દીધો છે અને ગોવા સરકાર (Goa Government)ની અપીલ સ્વીકારી તેજપાલને દોષિત (Convicted) ઠેરવ્યા છે. હવે આગામી તબક્કામાં તેમની સજાને લઈને અલગથી સુનાવણી હાથ ધરાશે.

Tags :
Advertisement

.

×