Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Mahisagar માં વરસાદ ખેંચાતા ખેડૂતો મેદાને, દુષ્કાળ જાહેર કરવાની માગ સાથે કલેક્ટરને આવેદન

 મહીસાગર જિલ્લામાં એક મહિનાથી વરસાદ નહીં પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદન આપી ખેડૂતો માટે પાણી અને નિયમિત વીજળી, તળાવો ભરવા તથા પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સાથે જ મહીસાગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત આપવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
mahisagar માં વરસાદ ખેંચાતા ખેડૂતો મેદાને  દુષ્કાળ જાહેર કરવાની માગ સાથે કલેક્ટરને આવેદન
Advertisement

Water Shortage in Mahisagar: મહીસાગર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે. વરસાદના અભાવે ખેતીના પાક પર સંકટ ઊભું થયું છે, ત્યારે ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યું છે. કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોની સમસ્યાઓ અંગે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×