Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Mahisagar: લુણાવાડા પાલિકામાં મોટો રાજકીય ભૂકંપ, પ્રમુખ ડૉ.કીર્તિ કુમાર પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત

Mahisagar ની લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ ડૉ. કીર્તિકુમાર પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની માંગ ઊઠી છે. પાલિકાના 11 જેટલા સભ્યોએ પ્રમુખ સામે વિશ્વાસ ગુમાવ્યો હોવાનો ઉલ્લેખ કરીને ચીફ ઓફિસરને વોટ્સએપ મારફતે નોટિસ મોકલી છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હવે નોટિસ અંગે તંત્રની કાર્યવાહી અને પ્રમુખની પ્રતિક્રિયા પર સૌની નજર છે.
mahisagar  લુણાવાડા પાલિકામાં મોટો રાજકીય ભૂકંપ  પ્રમુખ ડૉ કીર્તિ કુમાર પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત
Advertisement

Mahisagar: મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના પ્રમુખ ડૉ. કીર્તિકુમાર પટેલ (Dr. Kirtikumar Patel) સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવાની માગ ઊઠતાં સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે. પાલિકાના 11 જેટલા સભ્યોએ પ્રમુખ સામે વિશ્વાસ ગુમાવ્યો હોવાનો ઉલ્લેખ કરી ચીફ ઓફિસરને વોટ્સએપ મારફતે નોટિસ મોકલી છે. આ ઘટનાને પગલે નગરપાલિકાના આગામી રાજકીય ઘટનાક્રમ પર સૌની નજર મંડાઈ છે.

Tags :
Advertisement

.

×