Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mahisagar: 'કારણ વિના મને માર મારવામાં આવ્યો', પ્રોફેસરનો PI પર ગંભીર આક્ષેપ

મહીસાગરના લુણાવાડામાં પ્રોફેસર હર્ષ દવેએ PI વિમલ ધોરડા પર પોલીસ સ્ટેશનમાં બોલાવીને માર માર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. કોઈ ફરિયાદ ન હોવા છતાં, PI અસામાજિક તત્વો સાથે ફરતા હોવાની SPને કરેલી ફરિયાદની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું પ્રોફેસરે જણાવ્યું છે. તેમણે સત્ય બહાર લાવવા CCTV ચકાસણી અને યોગ્ય ન્યાયની માંગ કરી છે.
mahisagar   કારણ વિના મને માર મારવામાં આવ્યો   પ્રોફેસરનો pi પર ગંભીર આક્ષેપ
Advertisement

Mahisagar News: મહીસાગર જિલ્લાના લુણાવાડામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પ્રોફેસરે પોલીસ તંત્ર પર અત્યાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. લુણાવાડામાં ફરજ બજાવતા પ્રોફેસર હર્ષ દવેએ સ્થાનિક પોલીસ ઈન્સ્પેક્ટર વિમલ ધોરડા (PI Vimal Dhorda) સામે માર માર્યાનો આક્ષેપ કર્યો છે. આ આક્ષેપો બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×