Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Mehsana News: યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ગોલખ ગણતરીનો 7 મો દિવસ, 6 દિવસમાં નોંધાઈ 1.83 કરોડથી વધુની અધધ આવક

Mehsana News : મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિર ખાતે ગોલખ (દાનપેટી) ની ગણતરીનો આજે 7મો દિવસ છે. વિતેલા 6 દિવસની ગણતરી દરમિયાન જ મંદિરને 1,83,48,700 રૂપિયાથી વધુની અધધ દાન આવક થઈ ચૂકી છે. હાલ નાની ચલણી નોટોની ગણતરી ચાલી રહી છે અને હજુ પણ આગામી 3 દિવસ સુધી આ ગણતરી ચાલુ રહેવાની શક્યતા છે.
mehsana news  યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ગોલખ ગણતરીનો 7 મો દિવસ  6 દિવસમાં નોંધાઈ 1 83 કરોડથી વધુની અધધ આવક
Advertisement

Mehsana News : ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અને શક્તિપીઠ સમાન યાત્રાધામ બહુચરાજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલા દાનની ગણતરી હાથ ધરવામાં આવી છે. આજે મંદિરની ગોલખ (દાનપેટીઓ) ની ગણતરીનો 7મો દિવસ છે. માં બહુચરના દર્શનાર્થે આવતા દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓએ ખુલ્લા મનથી દાન અર્પણ કર્યું હોવાથી આ વખતે દાનની રકમનો આંકડો અત્યંત માતબર જોવા મળી રહ્યો છે.

Tags :
Advertisement

.

×