Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dudhsagar Dairy News: મહેસાણા દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય, દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો

Dudhsagar Dairy News: મહેસાણા દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) ના ચેરમેન અશોક ચૌધરી અને તેમના નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકો (Milk Producers) ના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં સીધો રૂ. 25 નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
dudhsagar dairy news  મહેસાણા દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય  દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો
Advertisement

Dudhsagar Dairy News: મહેસાણા દૂધસાગર ડેરી (Dudhsagar Dairy) ના ચેરમેન અશોક ચૌધરી અને તેમના નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકો (Milk Producers) ના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં સીધો રૂ. 25 નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે દૂધનો ભાવ રૂ. 830થી વધીને રૂ. 855 પ્રતિ કિલો ફેટ (Fat) થયો છે.

મહેસાણા Dudhsagar Dairy નો પશુપાલકો માટે મોટો નિર્ણય

આ નિર્ણયની સૌથી મોટી ખાસિયત એ છે કે, દૂધસાગર ડેરી હવે ગુજરાતની પ્રથમ એવી ડેરી બની છે જે પશુપાલકોને માત્ર ફેટના આધારે જ નહીં, પરંતુ એસએનએફ (SNF - Solids-Not-Fat) ના આધારે પણ વધારાના પૈસા ચૂકવશે. અત્યાર સુધી ગુજરાતની મોટાભાગની ડેરીઓ માત્ર ફેટના આધારે જ ભાવ ચૂકવતી હતી, પરંતુ હવે નવી પદ્ધતિ અમલમાં આવતા પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો આવશે. આ નિર્ણયથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક રૂ. 100 કરોડથી વધુનો આર્થિક ફાયદો થશે, જેને લઈને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો:  LIVE: Gujarat Latest News : 9 લોકોના મોતના આરોપી તથ્ય પટેલના Supreme Court એ જામીન મંજૂર કર્યા

Advertisement

Tags :
Advertisement

.

×