Gujarat Mega Quiz Contest: મહેસાણા કલેક્ટર એસ.કે. પ્રજાપતિનું નિવેદન- 'ગુજરાત ફર્સ્ટ'નો ક્વિઝ શો વિદ્યાર્થીઓમાં વધારશે વાંચન અને જ્ઞાનની રુચિ'
Gujarat Mega Quiz Contest: ગુજરાતની અગ્રણી મીડિયા ચેનલ 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા આયોજિત નૂતન ક્વિઝ શો 'કોણ બનશે ગુજરાતના જીનિયસ?' (Kon Banshe Gujarat No Genius) હાલમાં સમગ્ર રાજ્યમાં જ્ઞાનપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
Advertisement
Gujarat Mega Quiz Contest: ગુજરાતની અગ્રણી મીડિયા ચેનલ 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા આયોજિત નૂતન ક્વિઝ શો 'કોણ બનશે ગુજરાતના જીનિયસ?' (Kon Banshe Gujarat No Genius) હાલમાં સમગ્ર રાજ્યમાં જ્ઞાનપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ કાર્યક્રમને રાજ્યના ખૂણે-ખૂણેથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, જે દર્શાવે છે કે વિદ્યાર્થીઓ અને જ્ઞાનપ્રેમીઓમાં સ્પર્ધાત્મક ભાવના પ્રત્યે કેટલો ઉત્સાહ છે.

