Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shala Praveshotsav 2026: ગુજરાતનો નવો રેકોર્ડ, 16.35 લાખ બાળકોએ લીધો પ્રવેશ

Shala Praveshotsav 2026:ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ત્રિદિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2026’ સંપન્ન થયો છે, જેમાં રેકોર્ડબ્રેક 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન થયું છે. આ અભિયાન દરમિયાન 999 શાળાઓને નવી પરિવહન સુવિધા અને 3,935 કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અપાયા હતા, જ્યારે દાતાઓ તરફથી કુલ રૂ. 28.97 કરોડનું દાન મળ્યું છે.
shala praveshotsav 2026  ગુજરાતનો નવો રેકોર્ડ  16 35 લાખ બાળકોએ લીધો પ્રવેશ
Advertisement

Shala Praveshotsav 2026 : ગુજરાતમાં શિક્ષણના સ્તરને વધુ ઊંચું લઈ જવા અને 100 ટકા સાક્ષરતા દર (Literacy Rate) હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ ત્રિદિવસીય ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2026’ (Kanya Kelavani Mahotsav and Shala Praveshotsav 2026) ઉત્સાહભેર સંપન્ન થયો છે. આ વર્ષે 24મી કડીના આ શૈક્ષણિક મહાયજ્ઞમાં સમગ્ર રાજ્યમાંથી ત્રણેય દિવસ દરમિયાન કુલ 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળાઓમાં નવું નામાંકન કરાવીને શિક્ષણના આ મહાઅભિયાનને ઐતિહાસિક સફળતા અપાવી છે.

Tags :
Advertisement

.

×