Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kadi Heavy Rain Crop Damage : કડીમાં ભારે વરસાદથી પાક નિષ્ફળ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સીએમને લખ્યો પત્ર

મેહસાણાના કડી તાલુકામાં એક જ દિવસમાં દસ ઇંચ વરસાદ ખાબકતાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાખરીયા સહિતના વિસ્તારોના ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ રહેવાથી પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોની વહારે આવી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવી તાત્કાલિક સર્વે કરાવી આર્થિક સહાય આપવા મજબૂત રજૂઆત કરી છે.
kadi heavy rain crop damage   કડીમાં ભારે વરસાદથી પાક નિષ્ફળ  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સીએમને લખ્યો પત્ર
Advertisement

Kadi Heavy Rain Crop Damage : મેહસાણા જિલ્લાના કડી તાલુકામાં કુદરતી આપત્તિના કારણે ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.  અહેવાલો મુજબ, કડી પંથકમાં એક જ દિવસમાં ખાબકેલા પ્રચંડ વરસાદને કારણે હજારો એકર જમીનમાં પાક ધોવાઈ ગયો છે, જેને પગલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરી છે.

Tags :
Advertisement

.

×