Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

લો બોલો! કડીમાં માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો ને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો!

Kadi Underpass Waterlogging: મહેસાણાના કડીમાં ચોમાસાના પહેલા જ માત્ર 1 ઇંચ વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઊડ્યા છે. શહેરનો મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હજુ આખું ચોમાસું બાકી છે ત્યારે પહેલા જ વરસાદે તંત્રની નબળી કામગીરી અને જળનિકાલની જૈસે થે સમસ્યાની પોલ ખોલી દીધી છે.
લો બોલો  કડીમાં માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો ને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો
Advertisement

Kadi Rain Update: મહેસાણા (Mehsana) જિલ્લાના કડી (Kadi) શહેરમાં ચોમાસા (Monsoon) ના સત્તાવાર પ્રારંભની સાથે જ સ્થાનિક વહીવટીતંત્રની નબળી કામગીરી જાહેરમાં આવી ગઈ છે. કડી નગરપાલિકા (Kadi Municipality) દ્વારા ચોમાસા પહેલા લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરી (Pre-Monsoon Work) ના મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા. જો કે, સીઝનના પહેલા જ સામાન્ય વરસાદે પાલિકાના આ તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે અને સમગ્ર શહેરી વિસ્તારમાં પ્રિમોન્સૂન પ્લાનિંગના ધજાગરા ઊડી ગયા છે.

Tags :
Advertisement

.

×