Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Kadi Missing Girl: થોળમાં ગુમ થયેલી 5 વર્ષની બાળકી સાથે શું થયું? અઠવાડિયા બાદ 1 કિમી દૂરથી મળ્યા અવશેષો

કડીના થોળ ગામમાંથી ગત શનિવારે ગુમ થયેલી 5 વર્ષની બાળકીની શોધખોળનો દુઃખદ અંત આવ્યો છે. ઘર આગળથી દોડ્યા બાદ ગુમ થયેલી બાળકીના અવશેષો તેના ઘરથી અંદાજે 1 કિલોમીટર દૂરથી મળી આવ્યા છે. કંકાલ સાથે મળેલા કપડાં પરથી બાળકીની ઓળખ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કોઈ પ્રાણીના હુમલાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
kadi missing girl  થોળમાં ગુમ થયેલી 5 વર્ષની બાળકી સાથે શું થયું  અઠવાડિયા બાદ 1 કિમી દૂરથી મળ્યા અવશેષો
Advertisement

Kadi Missing Girl: મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગુમ થયેલી 5 વર્ષની બાળકીને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગત શનિવારે થોળ ગામમાંથી બાળકી ઘર આગળ રમતી હતી. આ દરમિયાન તે અચાનક ઉભી થઈને દોડીને ક્યાંક ચાલી જાય છે. અને માસૂમ બાળકી ગુમ થાય છે. બાળકી લાંબા સમય સુધી ના મળતા પરિવારજનોએ આસપાસ શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

Tags :
Advertisement

.

×