Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Eknath Shinde Gujarat Visit : PM મોદીના જન્મદિને વડનગર આવેલા એકનાથ શિંદેના હેલિકોપ્ટરમાં અચાનક સર્જાઈ ખામી, જાણો પછી શુ થયું?

ગુજરાત પ્રવાસે આવેલા મહારાષ્ટ્રના નેતા એકનાથ શિંદેના કાર્યક્રમમાં અણધારી અડચણ આવી છે. આ ઘટનામાં વડનગર ખાતે તેમના હેલિકોપ્ટરમાં ક્ષતિ સર્જાતા તેઓ કાર દ્વારા અમદાવાદ રવાના થયા હતા. તેમણે વડનગરમાં પીએમના જન્મદિને સંબોધન કર્યું હતું, જ્યારે અમિત શાહ સાથેની તેમની નિકટતા મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
eknath shinde gujarat visit   pm મોદીના જન્મદિને વડનગર આવેલા એકનાથ શિંદેના હેલિકોપ્ટરમાં અચાનક સર્જાઈ ખામી  જાણો પછી શુ થયું
Advertisement

Eknath Shinde Gujarat Visit :  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના ગુજરાત પ્રવાસ દરમિયાન એક મોટી અણધારી ઘટના સામે આવી છે.  વડનગર ખાતે તેમના હેલિકોપ્ટરમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પીએમ મોદીના વતન વડનગરની મુલાકાત પૂર્ણ કર્યા બાદ હેલિકોપ્ટર ઉડાન ભરી શકે તેમ ન હોવાથી તેઓ તાત્કાલિક માર્ગ માર્ગે અમદાવાદ જવા રવાના થયા હતા.

Tags :
Advertisement

.

×