Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mahisagar News: 'તું પંચાયતની માહિતી કેમ માગે છે?' કહી બે યુવકો પર હુમલો, તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં જ બની ઘટના

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડમાં મારામારીનો મામલો સામે આવ્યો છે. ગ્રામ પંચાયતની માહિતી માંગવાના મુદ્દે મહિલા સરપંચ અને બે યુવકો વચ્ચે વિવાદ થયો હોવાના આક્ષેપ છે. બંને પક્ષે એકબીજા સામે કડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.
mahisagar news   તું પંચાયતની માહિતી કેમ માગે છે   કહી બે યુવકો પર હુમલો  તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં જ બની ઘટના
Advertisement

Mahisagar News: મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડમાં બુધવારે થયેલી મારામારીની ઘટનાએ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે. ગ્રામ પંચાયતની માહિતી માગવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ ઉગ્ર બનતા બંને પક્ષે એકબીજા સામે હુમલાના આક્ષેપો સાથે કડાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Tags :
Advertisement

.

×