Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana News: નકલી સરકારી ઈમેલ આઈડી બનાવી બેંકને છેતરવાનું કાવતરું, એક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

Mehsana માં બેંક રિફંડ મેળવવાના ઈરાદે ઋષભ પટવા નામના વ્યક્તિએ સરકારી પોલીસ સ્ટેશનના નામે નકલી ઈમેલ આઈડી બનાવી બેંકોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. એએસઆઈ પ્રિયંકાબેન ચૌધરીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે બીએનએસ (BNS) અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ડિજિટલ ફ્રોડની ગંભીરતા દર્શાવી છે.
mehsana news  નકલી સરકારી ઈમેલ આઈડી બનાવી બેંકને છેતરવાનું કાવતરું  એક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
Advertisement

Mehsana Bank Fraud Case: રાજ્યમાં સાયબર ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે મહેસાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં એક વ્યક્તિ દ્વારા સરકારી અધિકારીની ઓળખ આપીને નકલી ઈમેલ આઈડી બનાવવામાં આવ્યું હતું અને આ આઈડીનો ઉપયોગ કરીને બેંકોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બાબત સામે આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×