Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavesh Zhiliya Attack Case : સ્કોર્પિયોથી ટક્કર અને ફાયરિંગ કરનારા 6 આરોપીની LCBએ કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

મહેસાણામાં ચકચાર મચાવનાર ભાવેશ ઝીલિયા કેસમાં LCB પોલીસે મોટી સફળતા મેળવી છે. સ્કોર્પિયોથી ટક્કર મારી ફાયરિંગ કરવાના ગુનામાં કોંગ્રેસ નેતા વિનુભા ઝાલાના પુત્ર યુવરાજસિંહ સહિત 6 શખ્સોની ધરપકડ કરાઈ છે. પોલીસે ગુનામાં વપરાયેલી 3 ગાડીઓ કબજે કરી છે, જ્યારે મુખ્ય આરોપી જોરાવરસિંહને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
bhavesh zhiliya attack case   સ્કોર્પિયોથી ટક્કર અને ફાયરિંગ કરનારા 6 આરોપીની lcbએ કરી ધરપકડ  જાણો સમગ્ર મામલો
Advertisement

Bhavesh Zhiliya Attack Case : મહેસાણામાં ચકચાર મચાવનાર ભાવશ ઝીલિયા કેસમાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. પોલીસે જીવલેણ હુમલો કરવાના આરોપસર કોંગ્રેસ નેતા વિનુભા ઝાલાના પુત્ર યુવરાજસિંહ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. સ્કોર્પિયોથી કારને ટક્કર મારી ફાયરિંગ કરનાર આ ટોળકી પાસેથી 3 કાર જપ્ત કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×