Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Car Stunt Video: વિજાપુર ભાજપના સદસ્ય નેહા સુથારે ચાલુ કારે દરવાજો ખોલી કર્યો ડાન્સ

Neha Suthar Vijapur: મહેસાણાના વિજાપુર તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય નેહા સુથારનો ચાલુ કારમાં દરવાજો ખુલ્લો રાખી ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. આ જોખમી સ્ટંટ દ્વારા RTO ના ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાતા સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. જોકે, વાયરલ વીડિયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી.
car stunt video  વિજાપુર ભાજપના સદસ્ય નેહા સુથારે ચાલુ કારે દરવાજો ખોલી કર્યો ડાન્સ
Advertisement

Neha Suthar Video Viral: મહેસાણા (Mehsana) જિલ્લામાંથી સત્તાધારી પક્ષના એક નેતાનો વિવાદિત વીડિયો સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party - BJP) ના એક સભ્યનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં નેતા દ્વારા કાયદાની પરવા કર્યા વગર જોખમી કૃત્ય કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેને લઈને સ્થાનિક લોકો અને નેટીઝન્સમાં ભારે ચર્ચા જાગી છે.

Tags :
Advertisement

.

×