Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Studio on Wheels: મહેસાણા DDO Dr. Jasmin Hasrat સાથે વિશેષ સંવાદ

મહેસાણા DDO ડો. જસમીન હસરતે ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ સાથે સંવાદમાં જિલ્લાના વિકાસનો રોડમેપ રજૂ કર્યો. 2018 બેચના IAS અધિકારી ડો. હસરતે આરોગ્ય, કુપોષણ મુક્તિ, અને ગ્રામીણ સશક્તિકરણ પર ભાર મૂક્યો છે. તેમણે મહેસાણાને ઇનોવેટિવ શહેર ગણાવી ‘સુપોષિત મહેસાણા’ અને ‘સ્વચ્છ મહેસાણા’ અભિયાન દ્વારા જનસુવિધા વધારવાની અને યોજનાઓને છેવાડા સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
studio on wheels  મહેસાણા ddo dr  jasmin hasrat સાથે વિશેષ સંવાદ
Advertisement
  • Studio on Wheels: DDO Dr. Jasmin Hasrat સાથે નિખાલસ વાત
  • ફેબ્રુઆરી 2024થી મહેસાણાના DDO તરીકે કાર્યરત
  • ડો.જસમીન હસરત 2018 બેચના IASઅધિકાર

Studio on Wheels: ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ (Studio on Wheels) ઉત્તર ગુજરાતના મહત્વના એવા મહેસાણા શહેરમાં આવી પહોંચ્યું હતું. અહીં મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી ડો. જસમીન હસરત ( DDO Dr. Jasmin Hasrat) સાથે એક વિશેષ અને નિખાલસ સંવાદ (Candid Conversation) યોજાયો હતો. ફેબ્રુઆરી 2024 થી મહેસાણાના DDO તરીકે કાર્યરત ડો. જસમીન હસરત 2018 બેચના આઈએએસ (IAS) અધિકારી છે. વહીવટી સેવાઓમાં આવતા પહેલા તેમણે તબીબી શિક્ષણ (Medical Education) મેળવેલું હોવાથી આરોગ્યના વિષયોમાં તેમની સમજ અત્યંત ઊંડી અને વ્યવહારુ છે.

Tags :
Advertisement

.

×