Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મહેસાણામાં મોટી કાર્યવાહી: સરકારી મિટિંગમાં ટી-શર્ટ પહેરીને આવતા ડે.કમિશનરને નોટિસ

Mehsana Deputy Commissioner Notice: મહેસાણામાં જિલ્લા કલેક્ટરની સત્તાવાર બેઠકોમાં પ્રોટોકોલ તોડી વારંવાર કેઝ્યુઅલ ટી-શર્ટ પહેરીને આવતા ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાને અધિક કલેક્ટર મયંક પટેલે કડક વલણ દાખવી નોટિસ ફટકારી છે. સરકારી કચેરીઓમાં પ્રોફેશનલ ડ્રેસ કોડ અને શિસ્ત જાળવવા માટે આ મહત્વનો વહીવટી નિર્ણય લેવાયો છે.
મહેસાણામાં મોટી કાર્યવાહી  સરકારી મિટિંગમાં ટી શર્ટ પહેરીને આવતા ડે કમિશનરને નોટિસ
Advertisement

Mehsana Deputy Commissioner Notice: મહેસાણા (Mehsana) જિલ્લા વહીવટી તંત્રમાં શિસ્ત અને પ્રોટોકોલના ભંગને લઈને એક મોટો વહીવટી નિર્ણય સામે આવ્યો છે. સરકારી અધિકારીઓ માટે નિયત કરાયેલા ડ્રેસ કોડ (Dress Code) અને ગરિમાનું પાલન ન કરવા બદલ મહેસાણાના અધિક કલેક્ટર (Additional Collector) મયંક પટેલે (Mayank Patel) કડક વલણ અપનાવ્યું છે. તેમણે શિસ્તભંગના આ મામલાને ગંભીરતાથી લઈને એક ઉચ્ચ અધિકારી સામે સીધા પગલાં ભર્યા છે.

Tags :
Advertisement

.

×