Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana News: અણખોલ ગામે બોલાચાલીમાં યુવકની હત્યા, મામાના દીકરાએ જ લીધો જીવ

મહેસાણાના કડીના અણખોલ ગામે આવેલી દુવા રીસાયકલીંગ કંપનીની લેબર કોલોનીમાં જમતી વખતે ગાળો બોલવા બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા થઈ છે. વચ્ચે-બચાવ કરવા ગયેલા ઇન્દ્રજીત નિશાદના માથામાં તેના જ મામાના દીકરા આકાશે લાકડાનો ફટકો મારતા તેનું મોત થયું હતું. કડી પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
mehsana news  અણખોલ ગામે બોલાચાલીમાં યુવકની હત્યા  મામાના દીકરાએ જ લીધો જીવ
Advertisement

Mehsana Murder Case: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અણખોલ ગામે આવેલી દુવા રીસાયકલીંગ કંપનીની લેબર કોલોનીમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જમતી વખતે બોલાચાલી અને ગાળાગાળીના સામાન્ય લાગતા વિવાદે ગંભીર વળાંક લીધો હતો, જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

Tags :
Advertisement

.

×