Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana News: કડીમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નિરીક્ષણ કરી અધિકારીઓને આપ્યા સૂચન

Mehsana News: મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ગતરોજ પડેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી મુખ્ય માર્ગો પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેના પરિણામે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
mehsana news  કડીમાં  રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે  નિરીક્ષણ કરી અધિકારીઓને આપ્યા સૂચન

Tags :
Advertisement

.

×