Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Mehsana: 'દરગાહમાં કેમ આવ્યો?' કહી ધવલ ગજ્જર પર હુમલો, 9 શખ્સો સામે ફરિયાદ

Mehsana: કડીના દડી સર્કલ પાસે આવેલ બાલાપીર દરગાહમાં 'કેમ આવ્યો' તેમ કહી ધવલ ગજ્જર નામના યુવક પર 9 શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો. મુખ્ય આરોપી ઈર્શાદે છરીના ઘા ઝીંક્યા હતા અને ટોળાએ લાઠ્ઠી-ધોકાથી માર માર્યો હતો. કડી પોલીસે મુનાફ અને ઈર્શાદ સહિત 9 સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
mehsana   દરગાહમાં કેમ આવ્યો   કહી ધવલ ગજ્જર પર હુમલો  9 શખ્સો સામે ફરિયાદ
Advertisement
  • Mehsana: કડીમાં યુવક પર જીવલેણ હુમલો, 9 શખ્સો સામે ફરિયાદ
  • દડી સર્કલ પાસે આવેલ બાલાપીર દરગાહ કમ્પાઉન્ડની ઘટના
  • 'દરગાહમાં કેમ આવ્યો?' કહી ધવલ ગજ્જર નામના યુવક પર હુમલો

Mehsana:ગુજરાતમાં શાંત ગણાતા મહેસાણા જિલ્લાના કડી (Kadi) શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા દડી સર્કલ (Dadi Circle) પાસે આવેલી સુપ્રસિદ્ધ બાલાપીર દરગાહ (Balapir Dargah) ના પરિસરમાં એક યુવક પર જૂથ દ્વારા ઘાતક હુમલો (Violent Attack) કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને અજંપાભરી સ્થિતિ પેદા થઈ છે. માત્ર 'દરગાહમાં કેમ આવ્યો છે' તેવા સામાન્ય પ્રશ્ન પર શરૂ થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Tags :
Advertisement

.

×