Mehsana News: મહેસાણાની શાન! રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દેશના ટોપ-5 શ્રેષ્ઠ સાંસદોમાં સામેલ
Mehsana News: ગુજરાતના મહેસાણા જિલ્લા માટે એક અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની સંસદીય કામગીરીને રાષ્ટ્રીય સ્તરે મોટી માન્યતા મળી છે. ફેમ ઈન્ડિયા–એશિયા પોસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા 'શ્રેષ્ઠ સાંસદ 2026'ના રાષ્ટ્રીય સર્વેક્ષણમાં મયંકભાઈ નાયક દેશના ટોચના ૫ શ્રેષ્ઠ સાંસદોની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
Advertisement