Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Maheana News: વડનગરની બી.એન. હાઈસ્કૂલમાં પહોંચીને CM ભૂપેન્દ્રભાઈ પટેલે PM Modi ના કયા ખાસ ગુણો ગણાવ્યા?

Mehsana News: ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'નો આજે મહેસાણા જિલ્લાના વડનગર ખાતેથી ભવ્ય પ્રારંભ થયો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરની બી.એન. હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની 24મી શ્રેણીનો શુભારંભ કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ એ જ બી.એન. હાઈસ્કૂલ છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો અભ્યાસ કર્યો હતો.
maheana news  વડનગરની બી એન  હાઈસ્કૂલમાં પહોંચીને cm ભૂપેન્દ્રભાઈ પટેલે pm modi ના કયા ખાસ ગુણો ગણાવ્યા
Advertisement

Mehsana News: ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'નો આજે મહેસાણા જિલ્લાના વડનગર ખાતેથી ભવ્ય પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરની બી.એન. હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા.

Tags :
Advertisement

.

×