Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

મહેસાણામાં સતત બીજા દિવસે ડ્રગ્સ પકડાયું: નુગર સર્કલ પાસે કારમાંથી ₹5 લાખનું MD ડ્રગ્સ જપ્ત

Mehsana MD drugs seized LCB police: મહેસાણા એલસીબી (LCB) પોલીસે નુગર સર્કલ પાસેથી રાજસ્થાનથી સુરત લઈ જવાતું ₹5 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ (MD Drugs) ઝડપી પાડ્યું છે. પોલીસે કાર સહિત ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપીઓની ધરપકડ કરી છે. મહેસાણામાં સતત બીજા દિવસે નશીલા પદાર્થો પકડાતાં ચકચાર મચી ગઈ છે.
મહેસાણામાં સતત બીજા દિવસે ડ્રગ્સ પકડાયું  નુગર સર્કલ પાસે કારમાંથી ₹5 લાખનું md ડ્રગ્સ જપ્ત
Advertisement

Mehsana MD drugs seized LCB police: ગુજરાત (Gujarat) રાજ્યમાં નશાના વેપાર સામે ચાલી રહેલા સઘન અભિયાન વચ્ચે મહેસાણા (Mehsana) જિલ્લામાં પોલીસને સતત બીજા દિવસે વધુ એક મોટી સફળતા સાંપડી છે. ગતરોજ પાડવામાં આવેલા દરોડા બાદ આજે ફરી એકવાર પ્રતિબંધિત નશીલા દ્રવ્યોનો મોટો જથ્થો ઝડપાતાં સ્થાનિક સ્તરે અને સમગ્ર પંથકમાં ભારે હડકંપ મચી ગયો છે. મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (Mehsana LCB)ની સતર્કતાને કારણે આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરીનું એક મોટું નેટવર્ક પર્દાફાશ થયું છે.

Advertisement

.

×