Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: ખિસ્સા ખાલી અને દવા પૂરી, વિદેશની ધરતી પર સિનિયર સિટિઝન્સ સહિત 13 ગુજરાતીઓ ફસાયા

અમદાવાદના (Ahmedabad) મહેસાણા (Mehsana) મૂળના સિનિયર સિટિઝન પરિવાર માટે દુબઈનો પ્રવાસ આફત સમાન સાબિત થયો છે. ફ્લાઈટ રદ થવાને કારણે 13 જેટલા ગુજરાતી પ્રવાસીઓ પરદેશની ધરતી પર અટવાઈ (Stranded) પડ્યા છે, જેમના માટે હવે ખાવા-પીવા અને દવાના પણ ફાંફા પડી રહ્યા છે.
mehsana  ખિસ્સા ખાલી અને દવા પૂરી  વિદેશની ધરતી પર સિનિયર સિટિઝન્સ સહિત 13 ગુજરાતીઓ ફસાયા
Advertisement
  • Mehsana: દુબઈમાં 13 ગુજરાતીઓ અટવાયા
  • ફ્લાઈટ રદ થતા સિનિયર સિટિઝન મુશ્કેલીમાં!
  • પરદેશમાં ગુજરાતીઓની પોકાર
  • દવા અને પૈસા ખૂટ્યા, હોટેલમાંથી પણ બહાર કાઢ્યા!
  • એમ્બેસી તરફથી મદદ ન મળતા પરિવાર ચિંતામાં
  • દુબઈમાં ગુજરાતી પરિવારોની હાલત કફોડી
  • 9 વડીલોની દવા પતી ગઈ, વતન આવવા કરી વિનંતી
  • દુબઈમાં ગુજરાતીઓ ફસાયા, મદદની પોકાર!
  • મદદ કરો! એમ્બેસી સાથે સંપર્ક નથી થઈ રહ્યો

Mehsana: અમદાવાદમાં સ્થાયી થયેલા અને મૂળ મહેસાણાના 13 જેટલા લોકો વિદેશમાં અટવાયા છે. ગુજરાતી લોકો ફરવા માટે દુબઈ (Dubai) પ્રવાસે ગયા હતા. આ પ્રવાસીઓમાં 9 સિનિયર સિટિઝન (Senior Citizens) અને 4 યુવક-યુવતીઓનો સમાવેશ થાય છે. 2 તારીખે ભારત પરત ફરવાનું નક્કી હતું, પરંતુ યુદ્ધના લીધે અચાનક ફ્લાઈટ રદ (Flight Cancelled) થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

Tags :
Advertisement

.

×