Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Mehsana: શાળાએથી ઘરે જતી વિદ્યાર્થીનીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ! 2 શખ્સ સામે કાર્યવાહી

મહેસાણા જિલ્લામાં શાળાએથી ઘરે પરત ફરી રહેલી વિદ્યાર્થીનીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. વિદ્યાર્થીનીને લલચાવી-ફોસલાવીને લઈ જવામાં આવી હોવાનો આરોપ છે. આ મામલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી અને તેના સાગરીત સહિત બે ઈસમો સામે ગુનો નોંધાયો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે. 
mehsana  શાળાએથી ઘરે જતી વિદ્યાર્થીનીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ  2 શખ્સ સામે કાર્યવાહી
Advertisement

Mehsana Crime: મહેસાણા જિલ્લાની એક ગામની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરાયું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. શાળાએથી ઘરે પરત ફરી રહેલી વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવને પગલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં બે ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, વિદ્યાર્થીનીને લલચાવી-ફોસલાવીને લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે.

Tags :
Advertisement

.

×