Mehsana News: પતિ, સાસુ અને નણંદનો અત્યાચાર, ગર્ભવતી પત્નીને પેટ પર લાત મારતા બાળકનું મૃત્યુ
Mehsana News: વિજાપુર તાલુકાના રામપુર (કોટ) ગામમાં માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. એક પતિએ પોતાની ગર્ભવતી પત્ની સાથે કરેલી ક્રૂરતાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. પતિએ પત્નીના પેટના ભાગે લાતો મારી ગર્ભમાં રહેલા નિર્દોષ બાળકનો જીવ લીધો હોવાનો આરોપ છે.
Advertisement
Mehsana News: વિજાપુર તાલુકાના રામપુર (કોટ) ગામમાં માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. એક પતિએ પોતાની ગર્ભવતી પત્ની સાથે કરેલી ક્રૂરતાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. પતિએ પત્નીના પેટના ભાગે લાતો મારી ગર્ભમાં રહેલા નિર્દોષ બાળકનો જીવ લીધો હોવાનો આરોપ છે. આ મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

