Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Pharma Industry: ગુજરાતના ફાર્મા ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ, ટ્રાન્સપોર્ટેશન ઠપ થતા કન્ટેનરના ભાવ ચાર ગણા વધ્યા

હાલ વૈશ્વિક હલચલના લીધે ગુજરાતનો ફાર્મા ઉદ્યોગ પણ પ્રભાવિત થયો છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના લીધે ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન ખોરવાયું છે. પરિણામે કન્ટેનરના ભાવમાં ચારગણો વધારો થયો છે. જેના લીધે ફાર્મા ઉદ્યોગ સંકટમાં મુકાયું છે.
pharma industry  ગુજરાતના ફાર્મા ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ  ટ્રાન્સપોર્ટેશન ઠપ થતા કન્ટેનરના ભાવ ચાર ગણા વધ્યા
Advertisement
  • Pharma Industry: દવાઓ મોંઘી થશે?
  • ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થતા કન્ટેનરના ભાવ 4 ગણા વધ્યા
  • યુદ્ધના લીધે ગુજરાતનું ફાર્મા સેક્ટર થયું પ્રભાવિત
  • ઓર્ડર હોવા છતાં દવાઓ વિદેશ મોકલવી મુશ્કેલ
  • મહેસાણાની 150 કંપનીઓ માથે સંકટના વાદળ ઘેરાયા
  • સપ્લાય ચેઈન ખોરવાતા ગુજરાતના ફાર્મા ઉદ્યોગની હાલત કફોડી
  • અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે ઉત્પાદન ખર્ચમાં ધરખમ વધારો

Pharma Industry: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (War) ની જ્વાળાઓ હવે ગુજરાતના અર્થતંત્ર સુધી પહોંચી છે. ભારતમાંથી થતી કુલ ફાર્મા નિકાસમાં 40% જેટલો સિંહફાળો ધરાવતું ગુજરાત અત્યારે મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને દવાઓના ઉત્પાદન ખર્ચમાં થયેલા ધરખમ વધારાએ ફાર્મા ઉદ્યોગપતિઓની ચિંતામાં વધારો કર્યો છે.

Tags :
Advertisement

.

×