Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narendra Modi 12 Years: 10 જૂને આખું ગુજરાત ગુંજશે મહાઆરતીના નાદથી, જાણો ભાજપનો મોટો પ્લાન

BJP Maha Aarti Drive: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા ગુજરાત ભાજપ 10 જૂને ‘વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ અભિયાન ઉજવશે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અડાલજ ત્રિમંદિરે સવારે 7.00 વાગ્યે અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડનગર હાટકેશ્વર મંદિરે સાંજે 7.00 વાગ્યે મહાઆરતીમાં જોડાશે. રાજ્યભરમાં મહાઆરતી સાથે સ્વચ્છતા અભિયાન પણ યોજાશે.
narendra modi 12 years  10 જૂને આખું ગુજરાત ગુંજશે મહાઆરતીના નાદથી  જાણો ભાજપનો મોટો પ્લાન
Advertisement

BJP Maha Aarti Campaign: વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ગુજરાત (Gujarat) ની ધરતીના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Narendra Modi) ના સફળ નેતૃત્વમાં કેન્દ્ર સરકાર (Central Government) ના સતત 12 વર્ષ પૂર્ણ થયા છે. આ ઐતિહાસિક અવસરને વધાવવા માટે કેન્દ્રીય ભાજપાની કાર્યયોજના અનુસાર પ્રદેશ ભાજપા દ્વારા ‘12 વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના‘ શીર્ષક હેઠળ એક વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×